વઘરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઘરો

પુંલિંગ

  • 1

    ટંટો; અણબનાવ.

  • 2

    વિઘ્ન.

  • 3

    બગડવું કે સળવા માંડવું તે.

મૂળ

सं. विग्रह