વઘારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઘારિયું

વિશેષણ

  • 1

    વઘાર દીધેલું.

વઘારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઘારિયું

નપુંસક લિંગ

  • 1

    એક અથાણું.

  • 2

    વઘાર કરવા માટેનું નાનું (લોખંડનું) વાસણ.