ગુજરાતી

માં વચની 2 મુખ્ય વ્યાખ્યા છે: વચ1વચ2

વચ1

સ્ત્રીલિંગ

  • 1

    વચ્ચે હોવું તે; મધ્યસ્થતા.

ક્રિયાવિશેષણ

  • 1

    +વચ્ચે.

મૂળ

दे. विच्च=મધ્ય; સર૰ हिं. बिच

ગુજરાતી

માં વચની 2 મુખ્ય વ્યાખ્યા છે: વચ1વચ2

વચ2

નપુંસક લિંગ

  • 1

    વચન; બોલવું તે.

મૂળ

सं.