ગુજરાતી

માં વચકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વચકું1વંચક2

વચકું1

નપુંસક લિંગ

  • 1

    વિઘ્ન; વચકલું.

મૂળ

જુઓ વચકાવું; સર૰ म. वचका, विचका

ગુજરાતી

માં વચકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વચકું1વંચક2

વંચક2

વિશેષણ

  • 1

    ઠગારું.

પુંલિંગ

  • 1

    ધૂર્ત; ઠગ.