વચકળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચકળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  માઠું લાગવું; રિસાવું; છેડાવું.

 • 2

  વચ્ચેથી છટકી જવું.

 • 3

  નરમ કે ઓછું થવું.

 • 4

  ખસી કે સરી જવું.