વચકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    માઠું લાગવું; રિસાવું; છેડાવું.

  • 2

    વચ્ચેથી છટકી જવું.

મૂળ

સર૰ हिं. बचकाना; म. वचकणें; विचकणें (सं. व्यत्यय, प्रा. वच्चय અથવા सं. वि+चक्)