વચટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચટ

વિશેષણ

 • 1

  વચેટ; વચલું.

 • 2

  વચ્ચે હોવું તે; મધ્યસ્થતા.

અવ્યય

 • 1

  +વચ્ચે.

વચેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચેટ

વિશેષણ

 • 1

  વચલું.

મૂળ

જુઓ વચ