વચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચન

નપુંસક લિંગ

 • 1

  વેણ; કથન; વાક્ય.

 • 2

  પ્રતિજ્ઞા; કોલ.

 • 3

  વ્યાકર​ણ
  સંખ્યા.

મૂળ

सं.

વંચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંચન

નપુંસક લિંગ

 • 1

  ઠગવું તે.

 • 2

  ઠગાવું તે.

મૂળ

सं.