વચનામૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચનામૃત

નપુંસક લિંગ

  • 1

    વચનરૂપી અમૃત; અમૃત જેવું વચન કે વાણી.

મૂળ

+અમૃત

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    સહજાનંદજીની વાણીનો ગ્રંથ.