વચળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  હરકત નડવી; ભંગાણ પડવું; કથળવું.

 • 2

  ચસકી જવું; ખસવું.

 • 3

  વ્યભિચારી થવું.

 • 4

  બગડી જવું (દૂધ ઇ૰નું).

મૂળ

सं. विचल्; સર૰ म. विचळणें; हिं. विचलना