ગુજરાતી

માં વચવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: વચવું1વેચવું2વંચવું3

વચવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બોલવું; કહેવું.

મૂળ

सं. वच्

ગુજરાતી

માં વચવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: વચવું1વેચવું2વંચવું3

વેચવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કિંમત લઈને આપવું.

મૂળ

જુઓ વેકવું; ( सं. विक्री; સર૰ म. बेचणें; हिं. बेचना)

ગુજરાતી

માં વચવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: વચવું1વેચવું2વંચવું3

વંચવું3

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બચવું.

મૂળ

सं. वंच्