વેચાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેચાઉ

વિશેષણ

  • 1

    વેચવાનું હોય એવું; વેચવા માટેનું કે વેચાય એવું.

મૂળ

'વેચવું' ઉપરથી