ગુજરાતી

માં વચાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: વચાળ1વચાળું2

વચાળ1

સ્ત્રીલિંગ

 • 1

  વચ્ચેની ખાલી જગ્યા.

 • 2

  બાકું.

મૂળ

જુઓ વચ

ગુજરાતી

માં વચાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: વચાળ1વચાળું2

વચાળું2

નપુંસક લિંગ

 • 1

  વચ્ચેની ખાલી જગ્યા.

 • 2

  બાકું.

મૂળ

જુઓ વચ