વંચાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંચાળો

પુંલિંગ

  • 1

    ન વપરાતો ખૂણો.

મૂળ

જુઓ વચાળો

વચાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચાળો

પુંલિંગ

  • 1

    ન વપરાતો ખૂણો.

મૂળ

'વચ' ઉપરથી