ગુજરાતી માં વછની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વછ1વછ2

વછ1

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુ; ચીજ; જણસ (ચ.).

  • 2

    વચ્છ; વાછરડું.

મૂળ

'વસ્તુ' ઉપરથી; સર૰ हिं., म. वस्त

ગુજરાતી માં વછની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વછ1વછ2

વછ2

પુંલિંગ & પુંલિંગ

  • 1

    વાછરડું.

મૂળ

प्रा. वच्छ (सं. वत्स)