વછૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વછૂટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છૂટવું.

  • 2

    છૂટીને ઊડવું.

  • 3

    સુરતી જણવું; છૂટકો થવો.

મૂળ

જુઓ છૂટવું