વછેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વછેરી

સ્ત્રીલિંગ

  • 1

    નાની ઘોડી.

મૂળ

જુઓ વચ્છ; સર૰ हिं. बछेडा