વછિયાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વછિયાત

પુંલિંગ

  • 1

    મોટા વેપારી તરફથી પરદેશ માલ ખરીદનાર કે વેચનાર આડતિયો.

મૂળ

વછ કે વચ પરથી? સર૰ म. वच्छात, बिछायत (अ. बिसात?)