વજેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજેદાર

સ્ત્રીલિંગ

  • 1

    મગદળ જોડીની એક કસરત.

મૂળ

फा. वज़हदार