વજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજન

નપુંસક લિંગ

 • 1

  ભાર.

 • 2

  તોલ.

 • 3

  લાક્ષણિક દબાણ; વગ.

 • 4

  મોભો; માન.

 • 5

  વિધેય.

મૂળ

अ. वज़न; સર૰ हिं., म.

વિશેષણ

સુરતી
 • 1

  સુરતી ઓછું; થોડું.

વેજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેજન

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો +વીજણો.