વજ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્ર

નપુંસક લિંગ

 • 1

  દધિચિ ઋષિનાં હાડકાંનું બનેલું ઇંદ્રનું આયુધ.

 • 2

  વીજળી.

 • 3

  વનસ્પતિવિજ્ઞાન​
  ફૂલની દાંડી ને તે પાંદડીઓ વચ્ચેનો લીલા પડના વીંટા જેવો ભાગ; 'કૅલિકસ'.

મૂળ

सं.