વજ્રપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્રપાત

પુંલિંગ

  • 1

    વીજળીનું પડવું તે કે તેના જેવો ભયંકર આઘાત; વજ્રાઘાત.