વજ્રમુષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્રમુષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    વજ્ર જેવી જબરી મૂઠી કે મુક્કો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઇંદ્ર.