વજ્રલેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્રલેપ

પુંલિંગ

  • 1

    કદી ઊખડે નહિ તેવો લેપ; મસાલા ભેળવેલો તેવો ચૂનો કે તેનો લેપ.

વજ્રલેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્રલેપ

વિશેષણ

  • 1

    તેના જેવું સજ્જડ.