વજ્રહૃદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્રહૃદય

નપુંસક લિંગ

  • 1

    વજ્ર જેવું કઠણ હૃદય.

વજ્રહૃદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્રહૃદય

વિશેષણ

  • 1

    તેવા હૃદયવાળું; નિષ્ઠુર.