વજ્રાઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્રાઘાત

પુંલિંગ

  • 1

    વજ્ર કે વીજળીનો આઘાત.

  • 2

    તેના જેવી અણધારી આફત.

મૂળ

+आघात