વજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજા

સ્ત્રીલિંગ

 • 1

  સમજ; બુદ્ધિ.

 • 2

  વૃત્તિ; વલણ.

 • 3

  ફાંફાં.

  જુઓ વેજાં

મૂળ

प्रा. विज्जा (सं. विद्या)? કે अ. वजअ; સર૰ म. वज=કાળજી; વ્યવસ્થા (सं. वाज=બળ કે ओजस)

વેજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેજા

સ્ત્રીલિંગ

 • 1

  નિશાન.

 • 2

  વિપત્તિ.

 • 3

  પ્રજા.

વેજાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેજાં

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  વલખાં; ફાંફાં.

 • 2

  વેજા; પ્રજા.

મૂળ

વેજા પરથી