વજાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વગાડવું; બજાવવું.

મૂળ

प्रा. वज्जाव ( सं. वादय्); સર૰ हिं. बजाना; म. बजावणें