વજીફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજીફો

પુંલિંગ

  • 1

    ઇનામમાં મળેલી જમીન કે કાંઈ (જેમ કે, વેતન, ભેટસોગાત ઇ૰).

મૂળ

अ.