વજીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજીરી

સ્ત્રીલિંગ

  • 1

    કોટનો કાંગરો.

  • 2

    વજીરનો ઓધ્ધો, કારકિર્દી કે અમલ.

મૂળ

हिं. वजरी