ગુજરાતી

માં વટની 2 મુખ્ય વ્યાખ્યા છે: વટ1વટ2

વટ1

પુંલિંગ

 • 1

  વડ.

મૂળ

सं.

ગુજરાતી

માં વટની 2 મુખ્ય વ્યાખ્યા છે: વટ1વટ2

વટ2

વિશેષણ

 • 1

  મુખ્ય; બધા માટેનું.

સ્ત્રીલિંગ

 • 1

  ટેક; પણ.

 • 2

  આબરૂ.

 • 3

  ધીરધાર કરવી તે.

 • 4

  ધીરધાર થતી હોય તે બજાર. ઉદા૰ નાણાવટ.

 • 5

  હોવાપણું એવો ભાવ બતાવતો પ્રત્યય. ઉદા૰ ઘરવટ.

પુંલિંગ

 • 1

  રોફ.