વટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રીસમાં ખસી જવું; હઠી જવું; વંકાવું.

  • 2

    ઢોર દૂધ દેતાં વટકવું-ન દેવું.

મૂળ

સર૰ प्रा. वट्टिअ (सं. वर्तित); અથવા સર૰ म. विटणें, विटकळणें (सं. विट्)