વટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટલું

વિશેષણ

  • 1

    નરસું; પાજી.

મૂળ

જુઓ વટકવું અથવા સર૰ म. बटली (बट्टा )