વટલોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટલોઈ

સ્ત્રીલિંગ

  • 1

    તાંબડી.

મૂળ

સર૰ हिं. बटलोई (प्रा. वट्टल, सं. वर्तुल=પરથી?) કે वर्त+लोह+इका કે સર૰ म. बटलोई