વટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઓળંગવું; પસાર કરવું.

મૂળ

प्रा. वट्ट કે वृत्त કે वर्त्मन् સર૰ म. वटवणें

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (વેળાનું) પસાર થઈ જવું.

 • 2

  (પાણીનું) પાછું હઠવું; ઓસરવું.

 • 3

  નાસી જવું.