વટહુકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટહુકમ

પુંલિંગ

  • 1

    મુખ્ય કે સર્વને લાગુ પડતો હુકમ.

  • 2

    ખાસ સત્તાથી કાઢેલો તાત્કાલિક હુકમ; 'ઑર્ડિનન્સ'.

મૂળ

વટ (दे. वड्ड) +હુકમ; સર૰ म. वटहुकूम