વટાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટાણો

પુંલિંગ

  • 1

    એ નામના કઠોળનો દાણો.

મૂળ

प्रा. वट्ट ( सं. वृत)+દાણા? સર૰ म. वाटाणा