ગુજરાતી

માં વટાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: વટાવ1વટાવું2વંટાવું3

વટાવ1

પુંલિંગ

 • 1

  છૂટ; મુદ્દલમાંથી કાંઈ કારણથી જે ઓછું લેવાય અથવા કાપી અપાય તે.

 • 2

  મોટા સિક્કાનું પરચૂરણ લેતાં જે ઓછું આવે તે.

 • 3

  વેચાણ ઉપરનું વળતર.

મૂળ

વટાવવું પરથી; સર૰ म.

ગુજરાતી

માં વટાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: વટાવ1વટાવું2વંટાવું3

વટાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'વટવું' તથા 'વાટવું'નું કર્મણિ.

ગુજરાતી

માં વટાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: વટાવ1વટાવું2વંટાવું3

વંટાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'વાંટવું'નું કર્મણિ.