ગુજરાતી

માં વટાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વટાવવું1વંટાવવું2

વટાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મોટા સિક્કાનું પરચૂરણ નાણું લેવું.

 • 2

  હૂંડી, નોટ વગેરેનાં નાણાં કરવાં.

 • 3

  પસાર કરવું; ઓળંગવું.

  જુઓ વટવું

 • 4

  'વટવું' તથા 'વાટવું'નું પ્રેરક.

મૂળ

सं. वट्; સર૰ म. वटावणें

ગુજરાતી

માં વટાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વટાવવું1વંટાવવું2

વંટાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'વાંટવું'નું પ્રેરક.