વટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટી

સ્ત્રીલિંગ

  • 1

    વટિકા; ગોળી.

મૂળ

सं.

વિશેષણ

  • 1

    પ્રતિસ્પર્ધી; પ્રતિપક્ષી.