વટૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટૂકો

પુંલિંગ

  • 1

    ઢંગ; આવડ; અક્કલ.

  • 2

    વગે પાડવું તે.

મૂળ

વટું (વૃત્તિ) પરથી?