વંટોળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંટોળિયો

પુંલિંગ

  • 1

    કૂંડાળાં કરતો જોરમાં વાતો પવન.

મૂળ

प्रा. वट्टुल (सं. वर्तुल)= ગોળાકાર ઉપરથી; સર૰ म. वा-वटळ