વંટોળે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંટોળે ચડવું

  • 1

    વંટોળિયામાં સપડાવું.

  • 2

    લહેરમાં આવવું; વાયલ થવું.

  • 3

    (કનકવાનું) ઊંચે ને ઊંચે ઊડ્યા કરવું.