ગુજરાતી

માં વેઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેઠ1વંઠ2

વેઠ1

સ્ત્રીલિંગ

 • 1

  વગર દામનું વૈતરું.

 • 2

  ફરજિયાત વૈતરું.

 • 3

  લાક્ષણિક ભાર; પીડા; ઉપાધિ.

મૂળ

प्रा. विट्ठि ( सं. विष्टि)

ગુજરાતી

માં વેઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેઠ1વંઠ2

વંઠ2

પુંલિંગ

 • 1

  શરીરમાં વાયુના ગોળા આવવા તે.

મૂળ

વંઠવું પરથી