વંઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંઠવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  હાથથી જવું; હદ બહાર જવું.

 • 2

  ફાટવું; વહી જવું.

 • 3

  બગડવું; ભ્રષ્ટ થવું; પતિત થવું.

મૂળ

सं. वंठ्; સર૰ दे. वंठ

વૂઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૂઠવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો વરસવું.

મૂળ

प्रा. वुट्ठ (सं. वृष्ट)

વેઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેઠવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સહન કરવું; ખમવું.

 • 2

  નિભાવવું.

મૂળ

प्रा. वेट्ठण (सं. वेष्टन)