વેઠિયાવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેઠિયાવાડ

સ્ત્રીલિંગ

  • 1

    ગમે તેમ કરી નાખવું તે; કમને કરેલું કામ.

મૂળ

વેઠિયો+વાડ