વેઠિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેઠિયો

પુંલિંગ

  • 1

    વેઠ કરનારો.

  • 2

    વેઠે પકડેલો-વગર પૈસાનો નોકર.

મૂળ

વેઠ પરથી