વંઠી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંઠી જવું

  • 1

    હાથથી જવું; બગડવું.

  • 2

    વીતી જવું. ઉદા૰ શી વેળા વંઠી ગઈ છે.