ગુજરાતી

માં વડની 3 મુખ્ય વ્યાખ્યા છે: વડ1વડું2વડે3

વડ1

પુંલિંગ

 • 1

  એક ઝાડ; વટ.

ગુજરાતી

માં વડની 3 મુખ્ય વ્યાખ્યા છે: વડ1વડું2વડે3

વડું2

વિશેષણ

 • 1

  મોટું (સમાસમાં 'વડ' રૂપ, જેમકે, વડસાસુ).

ગુજરાતી

માં વડની 3 મુખ્ય વ્યાખ્યા છે: વડ1વડું2વડે3

વડે3

ક્રિયાવિશેષણ

 • 1

  વતી; થી.

વિશેષણ

 • 1

  વડું (સમાસમાં વપરાતું રૂપ, જેમ કે, વડસાસુ).

નપુંસક લિંગ

 • 1

  અડદની દાળની એક વાની.

 • 2

  પડના અર્થમાં સંખ્યાવાચક શબ્દને લાગે છે. ઉદા૰ એકવડું, બેવડું, તેવડું ઇ૰.

 • 3

  કદ (પડ) બતાવવાના અર્થમાં આ, જે, કે, તે વગેરે સર્વનામોને લાગે છે. ઉદા૰ આવડું, એવડું, જેવડું, કેવડું ઇ૰.