વેડફવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેડફવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નકામું ખરચી નાખવું; ઉડાવી દેવું; બગાડવું.

મૂળ

વિ+ફેડવું પરથી?